ડિડો
Jump to navigation
Jump to search
ડિડો (Template:IPAc-en Template:Respell) ગ્રીક દંતકથા અને રોમન સ્ત્રોતો મુજબ કાર્થેજની પ્રથમ રાણી હતી. તે મુખ્યત્વે રોમન કવિ વિર્જિલના મહાકાવ્ય એનેઇડ માં આપેલા વર્ણનથી ઓળખાય છે. કેટલાક ગ્રંથોમાં તેને ઇલ્લિસા તરીકે પણ ઓળખાય છે.[1]
સંદર્ભ[edit | edit source]
- ↑ Creating Template:Cite web